Sunday, April 20, 2008

Prathana

"રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ? "


" મરતા સુધી ના ભુલો એવું અહિ જીગર છે,

ઝંખે નજર સદાય એવી મીઠી નજર છે,

આંખો માંહિ વસો કે આવી વસો જીગર માં,

એ પણ તમારુ ઘર છે આ પણ તમારુ ઘર છે.."

No comments: